
કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ, જેમણે ‘ઓપરેશન સિંદૂર’ ની સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં કુલ 26 નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. તે હુમલા પછી, ભારતના લોકોમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે ગુસ્સો હતો અને દરેક વ્યક્તિ બદલાની ભાવના સાથે ફરતો હતો. આ ઘટનાના 15 દિવસ પછી ભારતે આ બદલો લીધો છે, ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે (6 મેની મોડી રાત્રે) પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 થી વધુ