ગીર મધ્યે સુવરડી નેસમાં માલધારી પર દીપડાનો હિંસક હુમલો વિસાવદર રેન્જના નેસમાં ગત રાત્રિના 9:30 વાગ્યાનો બનાવ…
દેશના એકમાત્ર મતદાર ધરાવતા મત કેન્દ્ર એવા ગીરગઢડાના બાણેજની મુલાકાત લેતા જિલ્લા કલેકટર.એક મત પડે એટલે 100% મતદાન થયૂ ગણાય.
બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થી કિશન ભરડવા જાત મહેનતથી આઇઆઈટી એન્ટ્રન્સમાં ગુજરાત ફર્સ્ટ અને દેશભરમાં 26માં ક્રમે આવ્યો.
ગીર સોમનાથ ના કોડીનાર ના મૂળદ્વારકાના દરિયાકાંઠેથી બે દિવસ પહેલા શંકાસ્પદ હાલતમાં પકડાયેલ પેટ્રોલિયમ પેદાશ તથા સીઝ કરેલ બોટ બાબતે ગીર સોમનાથ કલેક્ટરે બોટ માલિકો ની પૂછ પરછ કરી