ચાણસ્મા ના ધીણોજ પાસે નદીમાંથી માટીનું ખનન કરીને રોયલ્ટી વિભાગને ગેરવલ્લે દોરવા માટે નદીમાં ખોદેલી જગ્યા પર પાણી ભરીને કોન્ટ્રાક્ટર દ્વારા સરકારી તિજોરીને લાખો રૂપિયાનો ચુનો લગાડ્યો હોવાનું સામે આવ્યુ.
સીધાડા – સુઈગામ કસ્ટમ રોડ પર હપ્તા ઉઘરાવતાં શખ્સને ટ્રકચાલકોએ મારમાર્યો ઝઝામ ગામના ૩ શખ્સો દ્વારા ટ્રકની તાડપત્રી તોડી અને માલ ચોરી કરતાનો આક્ષેપ