અમદાવાદ પોલીસે જે યાદી તૈયાર કરી છે જે સૌ પ્રથમ માતૃભૂમિ ન્યૂઝ પાસે…
1. અમરાઈવાડી ખોખરા વિસ્તારમાં લાકડા ગેંગ આવેલી છે, જેમાં યોગેશ દાદા ,હાર્દિક મોદી, સુનિલ જેવા દાદાઓ છે.
2. તેવી જ રીતના અમરાઇવાડીમાં કપ્તાન ગેંગ આવેલી છે. આ કપ્તાન ગેંગ માં પઠું અને રમેશ કોડિયા મોગલી મહુવા જેવા ગેંગસ્ટરો છે. સચિન રાજપૂતની પણ એક ગેંગ આવેલી છે. જેમાં હિતેશ પકોડી જેવા છે.
4. કલ્લુ ગેંગ છે કલ્લુ તોમર છે જેની અંદર ચકો બારોટ, રાજુ મારવાડી જેવા ગેંગસ્ટરો છે.
5. સત્યા ગેંગ છે સતીશ ઉપાધ્યાય મનોજ ઉપાધ્યાય ની ગેંગ છે.
6. અર્જુન ગેંગ છે, સાગર રાઠોડ છે.
7. કાચીંડા ગેંગ છે તેમની સામે અનેક પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે.
8. તેવી જ રીતના ગુલાબ નગર ગેંગ પણ છે. જેમાં અમિત દવે મદન અને માયા સંકળાયેલા છે.
9. નાગરવેલ માં ચોરસિયા ગેંગ છે જેના સભ્યોમાં છે. અર્જુન પરમાર હિતેશ ,પરમાર છે. આશિષ રબારીની પણ ગેંગ છે.
10. અજીત ગેંગ છે જે કેવડાવાડી સુરેલીયા માં કામ કરી રહી છે.
11. તાત્યા ગેંગ છે જે ખોખરા વિસ્તારમાં કાર્યરત છે.
12. મદ્રાસી ગેંગ અને ગેટિયા ગેંગ છે જે ખોખરા વિસ્તાર માં કાર્યરત છે જેમાં ગેંગસ્ટરોમાં જગન મદ્રાસીના સાથીઓ પણ આ ગેંગ માં છે.
13. મણીનગર માં આ પ્રકારની ગેંગો સક્રિય છે જેને તલ્લા ગેંગ કહેવામાં આવે છે જે અનુપમ વિસ્તારની કહેવામાં આવે છે જે ગેસ્ટર હવે ચાંદખેડા તરફ ગયો છે.
14. સીટીએમ ચાર રસ્તા પાસે મેબલા ગેંગ છે. આમ અલગ અલગ ગેંગો કામ કરી રહી છે.
15. જેમાં એક્સપ્રેસ હાઈવે પાસે સીલુ ગેંગ છે.
16. વસી ગેંગ છે રખિયાલ ની અંદર.
16. ફેકચર ગેંગ નિકોલ ની અંદર છે.
17. હરીન્દ્ર કાળિયા ની ગેંગ નિકોલ ની અંદર અને કૃષ્ણનગરમાં એક ગેંગ છે.
અમદાવાદમાં 25 કરતાં વધુ પોતાની અલગ અલગ ગેંગ ચલાવી રહ્યા છે આ ગેંગસ્ટરો જે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને અમદાવાદ પોલીસે પોતાની કામગીરી શરૂ કરી છે.*
✍️ નીરવ સુરેલીયા (અમદાવાદ)
